હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના ચારથી વધુ જિલ્લાના ખેડૂતો વિવિધ પ્રકારની જળસો વેચાણ હશે આવતા હોય છે ત્યારે હળદ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ઉનાળુ તલની આવક વિક્રમ જનક સપાટીએ પહોંચી છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં 40,000 થી વધુ મણને આવક નોંધાતા યાદ હલકાઇ ચૂકી બીજી તરફ વડોદ માંથી પસાર થતી મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાંચ ચેનલ ઉનાળામાં બંધ હોવાથી ખેડૂતોને ફિયત માટે પાણી મળ્યું નથી પરંતુ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વિક્રમ જનક તલની આવક થતા માર્કેટિંગ યાર્ડ સ્થળ છલકાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 2300 થી 2700 સુધી બજાર ભાવ મળી રહ્યા છે જે બજાર ભાવથી ખેડૂતોને યોગ્ય વર્તન નહીં મળતું હોવાનું જણાવ્યું હતું જ્યારે આ બાબતે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉનાળો તલની ક્વોલિટી યોગ્ય નહીં હોવાથી બજાર ભાવ લીચો મળે છે તો સાથે જ પ્રેસરમાં કાઢતી વેળાએ પણ તલમાં નુકસાન થાય છે અને જેથી કરીને ઉનાળુ તલનું બજાર યોગ્ય રીતે મળતું નથી