મોરબીના તારીખ:-07/06/2024 નાં શુક્રવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે ભડિયા ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે 7:00 વાગ્યા થી બપોરે 12:30 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.
ભડિયાદ ફિડરમાં આવતા વિસ્તારોમાં:-સો ઓરડી, માળિયા વનાલિયા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, ગાંધી સોસા, સાયન્સ કોલેજ તથા આસપાસ ના વિસ્તારોમાં રહેશે વીજકાપ
તે ઉપરાંત ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:-07/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે
સેપલ ઇન્ડસ્ટ્રીઝ સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી, હિરાણી ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 2 વાગ્યા સુધી, મેગા ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 2 વાગ્યે સુધી, સોનાફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 10 વાગ્યા સુધી અને બેલા એ.જી. સવારે 8 થી 2 વાગ્યે સુધી વિજપુરવઠો બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

