દેશમાં લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે જેમાં દેશના દિગ્ગજ નેતા પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રિય મંત્રી તેમજ દેશના દિગ્ગજ નેતાઓ તેની બેઠક પર બપોરે ૧ વાગ્યાની સ્થિતિ
નામ પક્ષ લીડ
નરેન્દ્ર મોદી ભાજપ ૯૩૬૭૫ આગળ
રાજનાથ સિંહ ભાજપ ૧૬૨૨૪ આગળ
સ્મૃતી ઈરાની ભાજપ ૬૦ ૨૦૬ પાછળ
રાહુલ ગાંઘી કોંગ્રેસ ૧ ૮૭ ૫૦ ૮ આગળ
ડિમ્પલ યાદવ સપા ૧ ૧૪ ૫૯૬ આગળ
અખિલેશ યાદવ સપા ૭૨૩૯૦ આગળ
અવધેશ પ્રસાદ સપા ૩૦૫૪ આગળ (અયોધ્યા મંદિર)
મેનકા ગાંધી ભાજપ ૧૩૫૨૫ થી પાછળ
નિતીન ગડકરી ભાજપ ૫૨ ૮૦૧ થી આગળ
અર્જુન રામ મેઘવાલ ભાજ્પ ૬૩૦૮૯ થી આગળ
મનસુખ માંડવીયા ભાજપ ૩૭૧ ૦૪૮
અમિત શાહ ભાજપ ૫૦૪૦૯૧
પરસોતમ રૂપાલ ભાજપ ૩૬૦૭૪૬
સી આર પાટીલ ૪,૯૦૪૫૪
જ્યોતિરાદીત્ય સિંધિયા ૪૦૩૭૧૦
શિવરાજસિંહ ચૌહાણ ૫ ૨૧ ૧૭૬
દિગ્વિજય સિંહ કોંગ્રેસ ૫૪ ૬૮૯ પાછળ
અસઉદધિન ઓવેસી AIMIM ૧૫૬૩૩૩
ભૂપેશ બઘેલ કોંગ્રેસ ૩૬૦૨૩ પાછળ
ઓમ બિડલા ભાજપ ૩૪૨૭૨ આગળ
વૈભવ અશોક ગેહલોત કોંગ્રેસ ૧૭૪ ૪૫૮ પાછળ
રવીન્દ્ર સિંહ ભાટી બાડમેર ૩૪ ૨૩૧ થી પાછળ
કંગના રાણાવત ભાજપ ૭૦ ૭૮૪ આગળ
અનુરાગ ઠાકુર ૧૬૦૩૭૦


