HomeGujaratમાળિયા ફાટક પાસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા ફાટક પાસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ ટીમ માળિયા ફાટક ચાર રસ્ત્તા ખાતે વાહન ચેકિંગ ની કામગીરીમાં હોય તે દરમિયાન માળીયા બાજુથી સર્વિસ રોડ આવતું બાઈક શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવીને આરટીઓ સહીત ના કાગળો માંગતા તેની પાસે કાગળો નથી તેમ જણાવતા પોલીસે બાઈકના એન્જીન અને ચેસીસ નંબર દ્વારા પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા જાણવા મળ્યું કે બાઈક આશિષભાઈ રામજીભાઈ કામાણી નામે રજીસ્ટ્રેશન છે અને તેને બાઈક ચોરી અંગેની મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે તે બાઈક કબ્જે કરી તે મહેશભાઈ ઉર્ફે છોટુ દીપકભાઈ દેલવાડીયા નામના શખ્સ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW