HomeGujaratમોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં રહેશે વીજકાપ

મોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં રહેશે વીજકાપ

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 02/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરીના પગલે વીજકાપ, ઘુંટુ ઔધોગિક વિભાગમાં આવતા વિસ્તારો:- શુભ ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં ( લખધિરપુર ગામ) સવારે 08:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી, બાલાજી ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્ય સુધી અને ટીટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સાંજે 4:30 થી 6:30 વાગ્યે સુધી વીજપુરવઠો બંધ રહેશે.

થતા ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW