HomeGujaratહળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે 43 મિલકત ધારકોને નોટિસ ફટકારી

હળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે 43 મિલકત ધારકોને નોટિસ ફટકારી

રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર દ્વારા એક્શન લેવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવા,માં આવતા જિલ્લા કલેકટરના આદેશ થી મોરબી તેમજ વાંકાનેર હળવદ સહીતના પાલિકા વિસ્તારમાં ચકાસણી કામગીરી ચાલી રહી છે અને તેના ભાગરૂપે હળવદ શહેરમાં પણ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, હોટલ, શોપિંગ મોલ, એપાર્ટમેન્ટ સહિતના એકમોના 43 લોકોને ફાયર સેફ્ટીની નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે. અને 3 દિવસમાં ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.

કોને કોને નોટિસ આપી ?

શિવાલીક એપાર્ટમેન્ટ- કમલભાઈ દવે
રોયલ ફર્નીચર- મુરતુઝભાઈ લાકડાવાળા
મુબારક ફર્નીચર- મુરતુઝભાઈ
આર.આર.રિલીબલ મોલ- અમિતભાઈ
સેન્ટર પોઈન્ટ હોટેલ- મેહુલભાઈ પટેલ
હોટેલ ક્રોસ રોડ- મહંમદઅલી તાજુભાઈ
તુલસી જનરલ પ્રો. સ્ટોર- જીગ્નેશભાઈ
જલારામ પ્રો. જનરલ સ્ટોર- ચિરાગભાઈ
શિવમ સુપર માર્કેટ, મોલ- સુરેશભાઈ
ઝીનલ સુપર માર્કેટ- ગોપાણી જયેન્દ્રકુમાર
દુલ્હન એન.એક્ષ- ઘનશ્યામભાઈ
અક્ષર હોમ- ફેબ્રીક- કેતનભાઈ થોરીયા
વનવગડો ફુડ્સ- નિરવભાઈ પટેલ
અમુલ શોપિંગ મોલ- ઈલીયાસભાઈ
સી.એચ.સી હોસ્પિટલ- ડો.અશ્વિનભાઈ
ઓમ હોસ્પિટલ- ડો.મીલન ગામી
મધુરમ હોસ્પિટલ- ડો.જયેશ લીંબાસીયા
મોડેલ સ્કૂલ- એ.એસ.ખોરજીયા
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય- અસ્મિતાબેન
આશાપુરા હોટેલ- નરેન્દ્રભાઈ
જનતા ફુડ મોલ- મનીષભાઈ રાવલ
હળવદ હોન્ડા- પ્રતિપાલસિંહ ઝાલા
શ્રીજી ઓટો એજન્સી- જતીનકુમાર કવાડીયા
તક્ષશિલા સ્કૂલ, કોલેજ-મહેશભાઈ પટેલ
બેન્ક ઓફ બરોડા- સેનાપતી સાહેબ
કેનેરા બેન્ક- અનિમેષ કુમાર
એક્સિસ બેન્ક- અરવિંદભાઈ
આઈસીઆઈસીઆઈ બેન્ક- જયેશભાઈ સોલંકી
એચડીએફસી બેન્ક- સમીરભાઈ
મુધુટ ફીનકોપ- દિલીપસિંહ ઝાલા
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક- ડી.એસ.સોલંકી
બંધન બેન્ક- રમેશભાઈ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા- યશ કારીયા
આઈઆઈએફએલ- દિગ્વિજયસિંહ ઝાલા
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા- તરૂણભાઈ
યશ બેન્ક- ચિરાગભાઈ
બેન્ક ઓફ ઈન્ડિયા- રાજેન્દ્રભાઈ
પંજાબ નેશનલ બેન્ક- રામાઅવતાર
મણીપુરમ ફાઈનાન્સ લી.- સરોજબેન રાઠોડ
બજાજ ફાઈનાન્સ લી.- પ્રજ્ઞેશભાઈ ગઢવી
આવાસ ફાઈનાન્સ લી.- દિનેશભાઈ રબારી
રાજકોટ નાગરિક સહકારી બેન્ક- પ્રશાંતભાઈ
આર્દશ કો.ઓપરેટીવ બેન્ક- કમલેશભાઈ ખાખી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW