મોરબી ના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં રોડ વાઇડનિંગ ની કામગીરી ને પગલે વીજ પુરવઠો બંધ રહેશે.
ઘુંટુ ઔધોગિક આવતા વિસ્તારો:- લક્ષગેસ ઇન્ડસ્ટ્રીઝ, સેકુરા ઇન્ડસ્ટ્રીઝ, તથા મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વીજકાપ,તથા ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

