HomeGujaratહળવદના દેવીપુર ગામની સીમમાંથી છ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

હળવદના દેવીપુર ગામની સીમમાંથી છ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે હળવદ-મોરબી ચોકડી પાસે ઇકો ગાડી માં જતા આ ત્રણેય શખ્સો ને પોલીસે પકડી પાડી ગુનામાં ગયેલ મોટર સહીત ઇકો કાર પોલીસે પકડી પાડી હતી.તે શખ્સોએ અગાઉ તા.-25/05/2024 અને 26/05/2024 ના રોજ અલગ-અલગ જગ્યાએ થી કુલ ઇલેક્ટ્રિક ની 6 મોટરો ચોરીના ગુનામાં સંડવાયેલા હતા.તે શખ્સો એ કુલ રૂ.-60,000 ના મુદામાલની ચોરી કરી હતી.હળવદ પોલીસે તે સંતોષભાઈ વેલજીભાઈ રાઠવા,વિક્રમભાઈ પીમલાભાઈ રાઠવા અને બિસન સવલસિંહ કલેશ નામના શખ્સો ને પકડી લીધા હતા.તે શખ્સો પાસેથી ચોરી કરેલ મોટરો પાછી પોલીસ દ્વારા રીકવાર કરાઈ હતી.તે શખ્સો સામે હળવદ ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW