HomeGujaratઘરે થી નીકળી ગયેલ મહિલાનું 181 અભયમ ટીમે તેના પરિવાર સાથે મિલન...

ઘરે થી નીકળી ગયેલ મહિલાનું 181 અભયમ ટીમે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

મહિલા હેલ્પલાઇન 181 પર એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોય અને તેને કાઉન્સિલિંગ ની જરૂરિયાત હોય ને બહેન ની મદદ માટે વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ બહેન ની મદદ માટે રવાના થઈ હતી. જેમાં સ્થળ પર પહોંચતાની સાથે કોલ કરનાર વ્યક્તિને પૂછતાં તે વ્યક્તિ એ જણાવેલ આ બહેન દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજ ની દવા ચાલુ છે ને ઘર નુ સરનામુ યાદ ના હોવાથી બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરેલ…

ત્યારબાદ બહેન નું કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણોસર બહાર ગયા હોવાથી બહેનને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતા ને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ના મળતા દુકાન પાસે બેઠેલા…181 ટીમ એ બહેન નુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેન ના સરનામા ની જાણ થતાં 181 ટીમ બહેન ના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેન ના પિતા અને ભાઈઓ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેન ની શોધખોળ કરતા હોય બહેનની મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ના રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેન ને તેમના પરિવાર જનો સુધી પહોંચાડેલા હોવાથી પરિવારજનો એ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW