Friday, November 14, 2025
HomeGujaratઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજપુરવઠો બંધ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજપુરવઠો બંધ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ-25/05/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ આવતા વિસ્તારો:- લક્ષ ગેસ ઇન્ડસ્ટ્રીઝ, સેકુરા ઇન્ડસ્ટ્રીઝ, તથા મધુવન ખેતીવાડી સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. સિમોન ઇન્ડસ્ટ્રીઝ માં પણ બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. થતા ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page