Sunday, January 26, 2025
HomeGujaratટંકારાના છત્તર ગામ પાસે ટ્રેકટર-ટ્રોલી ની ચોરી

ટંકારાના છત્તર ગામ પાસે ટ્રેકટર-ટ્રોલી ની ચોરી

ટંકારાના છત્તર ગામ પાસે જયેશભાઈ અમરશીભાઈ પનારા એ તેનું ટ્રેકટર અને ટ્રોલી રાખી હતી.તે સ્થળે કોઈ અજાણ્યો શખ્સ આવીને ત્યાં થી તેનું જીજે-36-એસી-9543 નંબરનું ટ્રેકટર-ટ્રોલી કુલ રૂ.-3,00,000 મુદામાલ લઇ નાસી ગયો હતો.જયેશભાઈ દ્વારા તેનું ટ્રેકટર ન મળતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી,પણ તેનું ટ્રેકટર ન મળ્યું. આ મામલે જયેશભાઈ એ ટંકારા પોલીસ મથકમાં ટ્રેકટર ચોરી થયા અંગે ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW