Sunday, January 26, 2025
HomeGujaratમોરબી શહેરમાં સોમવારથી એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે

મોરબી શહેરમાં સોમવારથી એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે

સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-2  ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.-20-05-2024 ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનો ને વિનંતી કરવામાં આવે છે તા.20-05-2024 ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરી જનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW