HomeGujaratમોરબીમાં પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા ટંકારા હળવદ અને ઉપરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે અને વાલીઓને વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૨૪ આગામી તારીખ ૧૫/૬/૨૦૨૪ ને શનિવારના રોજ યોજાનાર છેં જેમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એ તારીખ ૨૦/૫/૨૦૨૪ સુધીમાં પોતાના પરિણામ નીચેની લિંક અથવા QR કોર્ડ સ્કેન કરી જરૂરી માહિતી ભરીને ઓનલાઇન સબમિટ કરાવી દેવા વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબીની યાદીમાં જણાવાયું છેં.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc7mI7PH2n-pf6kPramMFy-iNzLyHBVKmwrJptkm75G4yU-Zg/viewform?usp=sf_link

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW