Tuesday, October 28, 2025
HomeGujaratમોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ત્રીજી આંખ...

મોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ત્રીજી આંખ નજર રાખશે

આવતીકાલે 7 મે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ 889 મતદાન મથકો આવેલા છે. જેમાંથી 450 મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં 151, ટંકારામાં 146 અને વાંકાનેરમાં 153 મતદાન મથકો આવેલા છે. મોરબી જિલ્લામાં 450 મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી રમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page