મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 04-05-2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી ના લીધે બંધ રહેશે.
ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારો:- 66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મેગાસિટી , સિમોન , સેરોન ફીડર, મધુવન ખેતીવાડી સવારે 8 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

