HomeGujaratહળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી લઇ જનાર શખ્સ ને ગીરસોમનાથ માંથી પકડાયો

હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી લઇ જનાર શખ્સ ને ગીરસોમનાથ માંથી પકડાયો

હળવદના રાતાભેર ગામમાં રહેતો જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશિંગભાઈ કેરવાડીયા નામનો 23 વર્ષીય યુવક સગીરાને લલાચાવી અને ફોસલાવીને બદકામ કરવા માટે વાલીપણામાંથી ભગાડી લઇ ગયો હતો.આ બનાવની અંગે ની જાણ તા.05-02-2024 એ સગીરા ના પિતાએ હળવદ પોલીસને કરી હતી.હળવદ પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી હતી.પોલીસે આ શખ્સને ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા ખાતે હળમતીયા ગામમાંથી પોલીસે પકડી પાડ્યો હતો, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW