HomeGujaratમોરબીમાં ફેક્ટરીના પતરા બદલાવવા શેડ પર ચઢેલા શ્રમિકનુ નીચે પટકાતા મોત

મોરબીમાં ફેક્ટરીના પતરા બદલાવવા શેડ પર ચઢેલા શ્રમિકનુ નીચે પટકાતા મોત

મોરબી તાલુકાના ભડિયાદ ગામની હદમાં આવેલા 777 બ્રાંડ નામના નળિયાના કારખાનાના શેડમાં પતરા બદલાવવાની કામગીરી ચાલતી હતી અને જયસિંઘ રાજીવસિંઘ નામનો શ્રમિક પતરા ચઢાવવા શેડ પર ચડ્યો હતો જોકે શેડ પર ચઢતી વખતે હેલ્મેટ કે સેફટી બેલ્ટ વિના જ ઉપર કામ કરતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પડતા યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે સિવિલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી અકસ્માતે નીચે પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી જેના કારણે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે ગુન્હો નોધી તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW