HomeGujaratહળવદના રાણેકપરમાં વૃધ્ધ નો ફાંસો લગાવી આપઘાત

હળવદના રાણેકપરમાં વૃધ્ધ નો ફાંસો લગાવી આપઘાત

હળવદ તાલુકાના રાણેકપર ગામમાં રહેતા શનાભાઈ ગણેશભાઈ ઉડેચા નામના 62વર્ષીય વૃધ્ધે પોતાના ઘરમાં અગમ્ય કારણસર ગળે ફાંસો લગાવી લીધો હતો ઘટનાની જાણ થતાં પરિજનો બેશુધ્ધ હાલતમાં સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW