મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ આવેલા નોકેન સિરમિકમાં રહી મજૂરી કામ કરતા સરફરાઝ સમતાજ સમતાણી નામનો યુવક પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા પડ્યો હતો આં દરમિયાન ઉંડા પાણીમાં પ્રવાહમાં ગરકાવ થતાં તેનું મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતા યુવકનો મૃત દેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ અક્સ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.