HomeGujaratવાંકાનેરના દિધડીયામાં પુત્રીની હત્યા પ્રકરણમાં પતિ પત્ની પુત્રીની ધરપકડ

વાંકાનેરના દિધડીયામાં પુત્રીની હત્યા પ્રકરણમાં પતિ પત્ની પુત્રીની ધરપકડ

વાંકાનેર તાલુકાના દિધડિયા ગામમા રીન્કલ મહેશભાઈ ગોંડલીયા નામની સગીરાને તેના બહેનના નણદોઈ સાથે પ્રેમ હોય અને તેના પ્રેમ પ્રકરણના કારણે મહેશભાઈની મોટી દીકરી હિરલના લગ્ન જીવનને મુશ્કેલી ઉભી થતા માતા સરોજ બેન અને પિતા મહેશભાઈ નારાજ હતા અને તેના કારણે માતા પિતા અને બહેને મળી 16 વર્ષીય રિન્કલનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને બાદમાં પરિવારે હાર્ટ એટેકમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો જોકે પીએમમાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો આ ઘટના વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોધી મહેશભાઈ ગોડલિયા પત્ની સરોજબેન મહેશભાઈ ગોંડલીયા તેમજ પુત્રી હિરલ એમ ત્રણ આરોપી સામે ગુન્હો નોધી તેમની ધરપકડ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW