Wednesday, December 11, 2024
HomeGujaratહળવદ થી બોરડી ગામ જવાના રસ્તા પર આંખલા સાથે બાઈક અથડાતા ચાલકનું...

હળવદ થી બોરડી ગામ જવાના રસ્તા પર આંખલા સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

Advertisement

હળવદ થી બોરડી ગામ જવાના રોડ ઉપર આંખલા સાથે અથડાતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું.

હળવદ થી બોરડી ગામ જવાના રોડ ઉપર હિન્દુભાઈ પરશુરામભાઈ રાઠવા (ઉ.વ.32) રહે. હળવદના ઘનશ્યામગઢ ગામે કેતનભાઈ માવજીભાઈ સંઘાણીની વાડીએ તા. હળવદ વાળો પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-34-M-3427 વાળુ લઇને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક આંખલા આડા
આવતા તેમનુ મોટરસાયકલ આંખલા સાથે ભટકાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા હિન્દુભાઈનુ મોત નિપજ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,094FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW