HomeGujaratમાળિયાના ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવકને ગંભીર...

માળિયાના ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા

માળિયા મિયાણા શહેરના ત્રણ રસ્તા પાસેથી રફીકભાઇ હારૂનભાઇ મોવર નામનો બાઈક સવાર તેનું બાઈક લઈને નીકળી રહી હતી તે દરમીયાન રજી.નંબર RJ-09-GC-6833 નંબરનો ટ્રક રીવર્સ લઇ રહ્યો હતો તે દરમિયાન બાઈકને પાછળથી ઠોકર મારતા બાઈક પલટી ગયું હતું ટ્રકનું વ્હીલ યુવકના પેટના ભાગ પર ફેરવી દેતા યુવકને પેટના આંતરડાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે યુવકની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW