મોરબીના વોર્ડ 2 માં આવેલા વિજય નગર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 નવ દંપતિઓ આં સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતિ જોડાયેલા નવ દંપતિને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના આચાર્ય અને મૂળ કોયલી ગામના વતની ભરત ભાઈ ભીખાભાઈ લોહિયાએ ભારતના બંધારણનું પુસ્તક ભેટ રૂપે આપવામાં આવ્યું હતું સાથે તેમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.