વાકાનેર તાલુકાના ઢુંવા ની નજીક આવેલ એસબીઆઇ બેંકમાં શનિવારે રાત્રે એક તસ્કર ટોળકી ત્રાટકી હતી અને. બેંકના પાછળના ભાગે આવેલી બારીની ગ્રિલ તોડી પ્રવેશ કર્યો હતો જોકે બેન્કમાં લાગેલા સાયરન વાગવા લાગ્યા હતા તસ્કરો ચોરી કરવામાં સફળ થયા ન હતા.બનાવ અંગેની બેંક મેનેજર ને જાણ થતાં તેઓ બેંક ખાતે દોડી ગયાં હતાં. જે બાદ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા વાકાનેર તાલુકા પોલીસની ટીમ બેંક ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી.જોકે અંગે