HomeGujaratમોરબીના શિશુ મંદિર ખાતે મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ

મોરબીના શિશુ મંદિર ખાતે મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ

આજ રોજ મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠક નું આયોજન કરેલ હતું જેમાં ગાંધીનગર થી કિસાન સંઘ ના પ્રતીનીધી શ્રી ભીખા દાદા ની અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા ના અધ્યક્ષ શ્રી જીલેશ ભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાન ની મીટીંગ લેવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા ના બધા તાલુકા ના હોદેદારો હજાર હતા આવનાર દિવસોમાં મોરબી જિલ્લા મા કિસાન સંઘ નો વ્યાપ વધે અને ખેડૂતો ને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય એ દિશામાં બધા કાર્યકર્તા માહિતગાર કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW