HomeGujaratહળવદના મિનરલ વોટર પ્લાન્ટમાંથી રૂ.3 લાખની વીજ ચોરી પકડાઈ,

હળવદના મિનરલ વોટર પ્લાન્ટમાંથી રૂ.3 લાખની વીજ ચોરી પકડાઈ,

હળવદના ટીકર ગામમાં મોટા પાયે પાણી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં ગામમાં આવેલી રાધાકૃષ્ણ વોટર સપ્લાય નામના ડ્રીન્કીંગ વોટર પ્લાન્ટમાંથી મોટા પાયે વીજ ચોરી પકડાઈ હતી પ્લાન્ટ સંચાલક દ્વારા સીધા જ ટ્રાન્સફોર્મરમાંથી છેડા આપી વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા રૂ ૩ લાખની વીજ ચોરી થઇ હોવાનું સામે આવતા પ્લાન્ટ સંચાલકને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW