મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ કેનાલમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગે એક ગાય આકસ્મિક રીતે પાણીમા પડી ગઈ હતી અને કેનાલના પ્રવાહમાં તણાવા લાગી હતી સ્થાનિકોને જાણ થતા ગાયને બચાવવા પ્રયાસ કર્યો હતો જોકે સફળ થઇ શકતા ન હતા આ દરમિયાન ફાયરની ટીમ ત્યાંથી પસાર થતી હતી અને લોકોનું ટોળું જોઈ તપાસ કરતા અંદર ગાય ખાબકી હોવાની જાણ થતા લીડીંગ ફાયરમેન જયેશ ડાકી અને તેના સાથીમિત્ર નીરવભાઈ ઉમિયા સર્કલ આગળ યદુનંદન પુલ (કેનાલ)પાસે લોકોને એકઠાં થયેલ જોતા તો ત્યાં કેનાલમાં આખલો ફસાયેલ જોવા મળેલ પાણીનું વધારે આવક અને બાજુમાં અંડરગ્રાઉન્ડ સાઇફન હોવાને કારણે ત્યાં રહેલ લોકો રોપ (રસ્સા)વડે બચાવવાની કોશીસ કરતા હતાં. હું જયેશ ડાકી તુરંત જ પાણીમાં સલાંગ લગાવી આખલાને રોપ વડે બાંધી લોકોની મદદથી બહાર કાઢી હતી અને એક અબોલ પ્રાણીનું જીવ બચાવેલ સહી સલામત બહાર મૂકી હતી

