Tuesday, October 28, 2025
HomeGujaratમોરબી એક દિવસમાં આગ્નજનીની 3ઘટનાથી, કેનાલ માં થી મૃતદેહ મળતા ફાયર તંત્ર...

મોરબી એક દિવસમાં આગ્નજનીની 3ઘટનાથી, કેનાલ માં થી મૃતદેહ મળતા ફાયર તંત્ર આખો દિવસ ધંધે લાગ્યું

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો આજરોજ સતત રેસ્ક્યુ અને ફાયરના ટોટલ 04 બનાવમાં દોડતાં રહિયા તેમાં

૧) ધુટું પાસે મોટી કેનાલમાંથી ફાયર ટીમની ૧૪ કલાકની ભારે જહેમત બાદ નામ : શકુરબસલ રાયસી ઉમર : 22 વર્ષ, ડ્રાઇવર કચ્છ ભુજનાં વતની ડેડબોડી મૃત હાલતમાં બહાર કાઢેલ. ૨) કોલ ટાઈમ : ૦૪:૨૮ કલાકે અનુપમ સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર ઈલેક્ટ્રીક લાઇટનાં ટીસીના કારણે કચરામા આગ લાગેલ. ૩) કોલ ટાઈમ : ૦૭:૫૦ સામાકાંઠે માળિયા ફાટક થી આગળ ઉમિયા હોટલની પાછળ પી ડબ્લ્યુનાં રહેવાના કવાટર (ઘર)માં આગ રહેવાસીનું નામ : મામદભાઈ આદમભાઈ મોવરનાં એક રૂમનો સામાન બળીને ખાખ થઈ ગઈલ બીજા રૂમનો સામાન ફાયર ટીમએ સહીસલામત બચાવેલ સાથે 1 LPG cylinder બહાર કાઢેલ અને આશરે 28000 ના કિંમતના 02 મોબાઈલ અને વૉલેટ આગનાં સમયે જ બહાર કાઢી લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફએ માલિકને સોંપેલ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ પોતાની ફરજ અદા કરેલ કોઈ જાનહાની થયેલ નથી.

કોલ ટાઈમ : ૧૦:૫૧ વાવડીરોડ પર સ્વસ્તિક સોસાયટીમાં વાડામાં પડેલ GJ 01 DN 7503 બાઈકમાં આગ લાગતાં ત્યાં બાજુમાં જ LPG cylinder સ્ટોર કરેલ મળી આવેલ. ફાયર ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના તળી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page