HomeGujaratમિતાણા નજીક ટ્રક ચાલકે બાઈક,કાર સહિત પોલીસની ગાડીને લીધા હડફેટે

મિતાણા નજીક ટ્રક ચાલકે બાઈક,કાર સહિત પોલીસની ગાડીને લીધા હડફેટે

રાજકોટ ચુનારવાડ શીવાજીનગર શેરી નં -21 જી.ઈ.બી.પોલીસ સ્ટેશન સામે દૂધસાગર રોડ રાજકોટમાં રહેતા અજયભાઈ રાજેશભાઈ મકવાણા ઉ.વ.45 વાળા આરોપીએ પોતાનાં હવાલાવાળુ આઇસર ટ્રક રજીસ્ટર નંબર GJ-13-AT-8397 વાળુ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય તે રીતે ડ્રાઇવીગ લાયસન્સ વગર ચલાવી બાઈક રજીસ્ટર નંબર- GJ-36-AD-3626 વાળાને હડફેટે લઈ શરીરે ઇજા કરી તેમજ ઇકો રજીસ્ટર નંબર- GJ-03-ER-6747 વાળીને હડફેટે લઈ ઇકો ગાડીમા નુકશાન કરી તેમજ પી.સી.આર વાહન પી-100 મા જમણી બાજુ નુકશાન કરી આઇશરની કિમત રૂપીયા 5,00,000/- ગણી નિકળતા મળી આવતા ગુન્હો કર્યો હોવાથી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW