લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યના વિવિધ વિભાગમાં અધિકારીઓની બદલીઓના ઓર્ડર થવા લાગ્યા છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એકવાર જીએએસ કેડર 110 સીનીયર અધિકારીઓ એક સાથે બદલી કરવામાં આવી છે આ બદલી ઓર્ડરમાં મોરબી જિલ્લાના અધિક કલેકટર એન કે મુછારને વડોદરા ડીઆરડીએ ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે જોકે તેમના સ્થાને હાલ મોરબીમાં અધિક કલેકટર મુકવામાં આવ્યા નથી આ સિવાય સાબરકાઠા અરવલ્લી જુનાગઢ સુરેન્દ્રનગર જિલ્લા સહિતના રેસીડન્ટ અધિક કલેકટરની બદલી કરવામાં આવી છે આગામી દિવસોમાં હજુ અન્ય સીનીયર જીએએસ કેડર કક્ષાના અધિકારીની બદલી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી


