મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા સોમૈયા સોસાયટીમાં આવેલ સતનામ કોમ્પલેક્ષ પાસે જાહેરમા કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા અરમાનભાઈ સલીમભાઈ બુધીયા,અફઝલભાઈ સલીમભાઈ મકવાણા,લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા,પંકજભાઈ નરોતમભાઈ સાલવાણીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 15 હજાર રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી