ટંકારા તાલુકના મીતાણા નેક્નામ રોડ પર આવેલા એન્ટીટી માઈન રોક એલ એલ પી કારખાનાના શેડ માં કામ કરતો અજિતકુમાર સ્વામીનાથન ચૌહાણ નામનો મજૂર સીડી નું વેલડિંગ કામ કરવા ચડ્યો હતો દરમિયાન અકસ્માતે નીચે પડતાં યુવક નું મોત નિપજ્યું બનાવ બાદ સિવિલ હોસ્પીટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.