HomeGujaratવાંકાનેરના ભોજપરા ગામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ 5.75 લાખના મુદામાલની ચોરી કરી...

વાંકાનેરના ભોજપરા ગામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ 5.75 લાખના મુદામાલની ચોરી કરી ફરાર

દિવસ રાત મહેનત કરી જિલ્લાને સુરક્ષિત રાખવાના દાવા કરતી પોલીસના દાવા દિવસે દિવસે પોકળ સાબિત થઇ રહ્યા છે દિન પ્રતિદિન વધતી જતી ચોરીની ઘટનાથી પોલીસની છબી ખરડાઈ છે પોલીસની છબી ખરડાઈ તેવી ઘટના વાંકાનેર પોલીસ મથકમાં નોધાઇ છે

બનાવ અંગેની મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં રહેતા નરોતમભાઇ રવજીભાઇ સરસાવાડીયા નામના કારખાનેદારના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોજપરા ગામમાં આવેલા એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમીટેડ નામની ફેકટરીમાં ગત તા ૩ ના રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ફેક્ટરીની પાછળની દીવાલ કુદી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં રહેલા રૂ ૫ લાખ 75 હજાર રોકડા તેમજ ફેકટરીમાં બીજા એક યુવાન હાર્દિક ભાઈના થેલામાં રહેલ રોકડ રકમ સહિતનો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘટના અંગેની જાણ થતા કારખાનેદાર નરોતમભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW