HomeGujaratમોરબીમાં દિવાળી પૂર્વે સિરામિક ઉદ્યોગને ભાવ વધારાનો ડામ ઝીકાયો, ગુજરાત ગેસ રૂ...

મોરબીમાં દિવાળી પૂર્વે સિરામિક ઉદ્યોગને ભાવ વધારાનો ડામ ઝીકાયો, ગુજરાત ગેસ રૂ 2.40 નો વધારો કરાયો

મોરબીના સિરામિક ઉધોગમાં ગુજરાત ગેસ દ્વારા પીએનજી ગેસના ભાવમાં છાસવારે ઝીક્વામાં આવતા ભાવ વધારાથી પરેશાન અગાઉ અનેક રજૂઆત બાદ ભાવમાં નહિવત ભાવ ઘટાડો કર્યા બાદ હવે ગુજરાત ગેસે વૈશ્વિક ભાવ વધારાનું કારણ આપી પીએનજીમાં રૂ 2.40 નો ભાવ વધારો ઝીકી દીધો હતો ગુજરાત ગેસ દ્વારા હવેથી 1 નવેમ્બર ના રોજ સિરામિક ઉધોગકારો પાસેથી પર ક્યુબીક મીટર દીઠ રૂ 49.50 વસુલ કરશે જે હાલ રુ 47.10 પર ક્યુબીક મીટર છે દિવાળી પૂર્વે આવેલા આ ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગને કરોડો રૂપિયાનો બોજો વધશે અને તેની અસર સીધી સિરામિક પ્રોડક્ટના ઉત્પાદનમાં થશે અને તેના કારણે આગામી દિવસમાં ચાઇના સામે સ્પર્ધા કરતા આ ઉદ્યોગને મોટી બ્રેક લાગે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW