હળવદના રણજીતગઢ વાડી વિસ્તાર ધારમા (તા.હળવદ જી.મોરબી) રહેતા અને ખેત મજુરી કરતા લાલિબેન ગણેશભાઇ ભીલ(ઉ.વ.૨૦,મૂળ ગામ.કોટબી તા.ક્વાટ જી.છોટાઉદેપુર)એ પોતાના પતિ માટે બનાવેલ ચા તેના પતિએ ઢોળી નાખતા મનમા લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું. હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી