HomeGujaratમોરબીના સિરામિક ફેકટરીમાં કોલ્ડ ટાવરના પાણીમાં ડૂબતા યુવકનુ મોત

મોરબીના સિરામિક ફેકટરીમાં કોલ્ડ ટાવરના પાણીમાં ડૂબતા યુવકનુ મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા મેટ્રોસીટી સિરામિક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતા બિકેશકુમાર અવધબિહારી સીંગ નામનો 29 વર્ષીય યુવક ગત તા 12 ના સવારના સમયે અચાનક કોઈ કારણસર ફેક્ટરીના કોલ્ડ ટાવરના પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ ફેકટરીના દિપકસિંહ રાજેન્દ્રસિંહને થતા તેઓ યુવકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW