HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી જુગારની હાટડી પર પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 10 જુગારીને ઝડપી લીધા અને તેમની પાસેથી રોકડ રકમ સહીતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડ પર આવેલા જવાહર સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણાના ઘરમાં કેટલાક શખસ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા,દિનેશભાઇ કેશુભાઇ પરમાર,રાજુભાઇ તેજાજી રાઠોડ,રધુભાઇ લાખાભાઇ જોગડીયા,વિનોદભાઇ ચકુભાઇ અધારાકરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા,મુળજીભાઇ સામજીભાઇ વધોરાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.૨૯૬૭૦ રોકડા 7મોબાઈલ સહિત.રૂ.૫૦૬૭૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો

મોરબીના બી ડીવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતી મદીના સોસાયટી ફારૂકભાઇ મેમણના મકાન નજીક આવેલા ચોકમાં રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા અશ્ર્વિનભાઇ માનસીંગભાઇ ધોળકીયા,રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા,જીજ્ઞાબેન રમેશભાઇ બાબુભાઇ સાતોલાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.૧૪,૭૦૦ રોકડા સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનવ અંગે પોલીસે તમાંમ આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW