મોરબીમાં કોંગ્રેસના આગેવાન સામે એટ્રોસીટી ની ફરિયાદ નોધાઇ છે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબી નગર પાલિકા ના પૂર્વે મહિલા કાઉન્સીલરે ફરિયાદ નોંધાવતા પોલીસે કોંગી આગેવાન સામે ગુનો નોંધાયો છે
મોરબી નગરપાલિકાના પૂર્વે મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડિયા એ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબીના કોંગ્રેસી આગેવાન રમેશ રબારી સામે એટ્રોસીટીની ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ ન.13 ના પૂર્વે મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડીયા અને નગરપાલિકા ઝોન.1 ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભુદરભાઈ મકવાણા તા. 21 ના રોજ ભુદરભાઈના ઘર પાસે ઉભા હતા ત્યારે કોંગી આગેવાન રમેશ રબારી ત્યાં પહોંચ્યા હતા અને ભુદરભાઈને પેન્સન અટકાવી દેવાની તેમજ ભાનુબેનને હવે તમે હારી ગયેલા કાઉન્સીલર છો તેમ કહી જ્ઞાતિ પ્રત્યે જાહેરમાં હડધૂત કર્યા હતા અગાઉની ચુંટણીનો ખાર રાખીને કોંગી આગેવાને આવું વર્તન કર્યાના આક્ષેપ સાથે ભાનુબેન આ બનાવ અંગે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાવતા પોલીસે આરોપી રમેશ રબારીની શોધખોળ હાથ ધરી છે.
મોરબી નગરપાલિકાના પૂર્વે મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડિયા એ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબીના કોંગ્રેસી આગેવાન રમેશ રબારી સામે એટ્રોસીટીની ફરિયાદ નોધાયી છે
ફરિયાદ માં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ ન.13 ના પૂર્વે મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડીયા અને નગરપાલિકા ઝોન.1 ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભુદરભાઈ મકવાણા તા. 21 ના રોજ ભુદરભાઈના ઘર પાસે ઉભા હતા ત્યારે કોંગી આગેવાન રમેશ રબારી ત્યાં પહોંચ્યા હતા અને ભુદરભાઈને પેન્સન અટકાવી દેવાની તેમજ ભાનુબેન ને હવે તમે હારી ગયેલા કાઉન્સીલર છો તેમ કહી જ્ઞાતિ પ્રત્યે જાહેરમાં હડધૂત કર્યા હતા અગાઉની ચુંટણીનો ખાર રાખીને કોંગી આગેવાને આવું વર્તન કર્યાના આક્ષેપ સાથે ભાનુબેન આ બનાવ અંગે એ.ડીઝન પોલીસ સ્ટેશનમાંએટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાવતા પોલીસે આરોપી રમેશ રબારીની શોધખોળ હાથ ધરી છે.

