HomeGujaratહળવદના રણછોડગઢમાં કાર ધીમી ચલાવવાં ઠપકો આપવા મુદે બે જૂથ વચ્ચે અથડામણ...

હળવદના રણછોડગઢમાં કાર ધીમી ચલાવવાં ઠપકો આપવા મુદે બે જૂથ વચ્ચે અથડામણ ૬ ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના રણછોડ ગઢ ગામમાં બુધવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે કાર ધીમી ચલાવવાનું કહેવા મુદે બે પરિવાર વચ્ચે ધોકા પાઈપ જેવા હથીયારો સાથે અથડામણ સર્જાઈ હતી બન્ને પરિવારે એક બીજા પર હુમલો કરતા એસંજય દેવશી સુરેલા,માનુંબેન ગોકુળભાઈ સુરેલા,જયદીપ ગોકુળભાઈ સુરેલાજયારે વિક્રમ મુળજી ફીસડીયા અને વિરમ મુળજી ફીસડીયાને ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં એક પરિવારને મોરબી સિવિલ હોસ્પિટલ જયારે બીજા એક પરિવારને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW