HomeGujaratમાળિયાના બગસરામાં આડેધડ ઝીંકાતા વીજ કાપથી ગ્રામજનો ત્રસ્ત,

માળિયાના બગસરામાં આડેધડ ઝીંકાતા વીજ કાપથી ગ્રામજનો ત્રસ્ત,

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામમાં અપૂરતી વીજળી મળવા અને વર્વડ લાઈટ ગુલ થવાની સમસ્યા એ માજા મૂકી છે. બગસરા સુધી જતી વીજ લાઈનમાં અનેક ફોલ્ટ સર્જાયેલ છે. સાથે સાથે ગામમાં આવેલા જુના ટિસી બદલાવવા મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા બે વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં  ટીસી બદલાવવા આવી નથી આં મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા આજે ફરી એકવાર લેખિત રજૂઆત કરી તેમના વિસ્તારમાં લાઈટ ગુલ થવાની સમસ્યા થી મુક્તિ અપાવવા જરૂરી પગલાં લેવા માગણી કરી હતી આં મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા પીપળીયા સબ ડિવિઝન કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW