HomeGujaratમોરબી જીલ્લામા અંતે સુધારા સાથે.૧૯ ડે મામલતદારની બદલીના થયા ઓર્ડર

મોરબી જીલ્લામા અંતે સુધારા સાથે.૧૯ ડે મામલતદારની બદલીના થયા ઓર્ડર

મોરબી જીલ્લાની કલેકટર કચેરી ની અલગ અલગ શાખા જેમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પુરવઠા વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સહિતના વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ડે મામલતદારની બદલી કરવા મહેસુલ વિભાગમાંથી સુચના આપવામાં આવી હતી. જોકે મોરબી જીલ્લા કલેકટર દ્વારા એક ચોક્કસ આગેવાનના ઈશારે તેની મન મરજી મુજબ બદલીના ઓર્ડર કરાવતા વિરોધનો સુર ઉઠ્યો હતો અને આ અંગેની ફરિયાદ છેક ગાંધીનગર સુધી થઇ હતી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા બદલી ઓર્ડર પર રોક લગાવી દીધી હતી અને સુધારા સાથે નવો ઓર્ડર કરવા સુચનાં આપી હતી અને તેના કારણે આ બદલી ઘોચમાં પડી ગઈ હતી અંતે જીલ્લા કલેકટર દ્વારા લાંબા સમયથી પેન્ડીગ પડેલા ઓર્ડર પર સહી કરી છે અને જીલ્લાના ૧૯ નાયબ મામલતદારની બદલીના ઓર્ડર કરવામાં આવ્યો છે

હોદોહાલની ફરજનવા સ્થળે નિમણુક 
એચ.એમ. કુંડારિયાશિરસ્તેદાર પ્રાંત કચેરી હળવદના. મામલતદાર (મહેસુલ ૨)  કલેકટર કચેરી મોરબી 
પી.એમ. નાયકપરાના.મામલતદાર મતદાર યાદી  પ્રાંત કચેરી મોરબી શીરસ્તેદાર પ્રાંત અધિકારી  હળવદ 
જે વી ખાખરીયાના. મામલતદાર (મતદારયાદી) મામલતદાર કચેરી મોરબીનાયબ મામલતદાર   (મ.ભો.યો વહીવટ ) મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય  
ઓ એન જાડેજાના. મામલતદાર (મહેસુલ ૨) કલેકટર કચેરી મોરબી ના. મામલતદાર (અપીલ ) કલેકટર કચેરી મોરબી
જે. પી પાલીયાના. મામલતદાર (અપીલ ) કલેકટર કચેરી  મોરબીના. મામલતદાર મેજીસ્ટ્રેટ કલેકટર કચેરી  મોરબી
પી. એન અજાણીના. મામલતદાર (ઈ- ધરા) મામલતદાર કચેરી ટંકારાના. મામલતદાર (atvt ) મામલતદાર કચેરી ટંકારા    
આર. જી રતનના.મામલતદાર (મેજી) કલેકટર કચેરી મોરબી ના.મામલતદાર   ( મતદાર યાદી ) જિલ્લા ચુટણી અધિકારી કચેરી મોરબી
કે ડી બુસાસર્કલ ઓફિસર  મામલતદાર કચેરી ટંકારાના.મામલતદાર (પુરવઠા )  મામલતદાર  કચેરી મોરબી શહેર 
જે સી પટેલના. મામલતદાર (મતદાર યાદી ) મામલતદાર કચેરી માળિયા ના મામલતદાર  (ઈ ધરા )  મામલતદાર  કચેરી ટંકારા 
વાય. પી ગોસ્વામીસર્કલ ઓફિસર (૨) મામલતદાર વાંકાનેરના. મામલતદાર (atvt ) મામલતદાર વાંકાનેર 
 એસ. એ. ડોડીયાના.મામલતદાર (એડીએમ) મામલતદાર કચેરી હળવદના.મામલતદાર   (મ.ભો.યો વહીવટ ) મામલતદાર કચેરી માળિયા
એચ એમ પરમારસર્કલ ઓફિસર ૧ મામલતદાર કચેરી વાંકાનેર   સર્કલ ઓફિસર ૨  મામલતદાર કચેરી વાંકાનેર
આર એલ ઝાલામુખ્ય પુરવઠા નિરીક્ષક  જીલ્લા પુરવઠા અધિકારી કચેરી મોરબી સર્કલ ઓફિસર ૧  મામલતદાર કચેરી વાંકાનેર
જી એસ જાડેજાના. મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી  મોરબી ગ્રામ્ય                                     ના. મામલતદાર(સહાય ) પ્રાંત કચેરી મોરબી 
વી. આર ઝાલરિયાના.મામલતદાર (સ્થા.સ્વ.ચુંટણી)કલેકટર કચેરી મોરબી   સર્કલ ઓફિસર મામલતદાર કચેરી  ટંકારા  
એ એમ પાવરાના.મામલતદાર મહેસુલ મામલતદાર કચેરી મોરબી શહેરસર્કલ ઓફિસર મામલતદાર કચેરી મોરબી શહેર 
સી આર પરમારના.મામલતદાર (ATVT) પ્રાંત કચેરી વાંકાનેરના.મામલતદાર (ADM) મામલતદાર કચેરી વાંકાનેર 
એમ પી કુંવરિયા                 ના.મામલતદાર ઈ ધરા 1 મામલતદાર કચેરી વાંકાનેરના.મામલતદાર કચેરી (રેકર્ડ કીપર ) મામલતદાર કચેરી વાંકાનેર
ડી એચ સોનગરાના.મામલતદાર (ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર)  મામલતદાર કચેરી હળવદ ના.મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી હળવદ 
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW