HomeGujaratમેડિકલ કોલેજમાં અભ્યાસની ફી માં કરાયેલા તોતિંગ વધારો અસહ્ય,ફી વધારો પાછો ખેંચવા...

મેડિકલ કોલેજમાં અભ્યાસની ફી માં કરાયેલા તોતિંગ વધારો અસહ્ય,ફી વધારો પાછો ખેંચવા માંગ

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોનું ભવિષ્ય જોખમમાં
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં શરૂ કરેલી જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની ફી માં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જીએમઈ આર એસના સરકારી ક્વોટાની બેઠકની ફીમાં 5.65લાખ જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકમાં17 લાખ નો ફી નો વધારો ઝીંકવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે આં મુદ્દે વિધાર્થીઓ અને વાલીઓએ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને આવેદન પત્ર આપી રાજ્ય સરકારે જાહેર કરેલા ફી વધારા પાછા ખેંચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW