HomeGujaratલાખોની કિમતે વસાવેલા E પ્રગતિ મશીન હવે શોભાના ગાઠીયા સમાન બની ગયું?

લાખોની કિમતે વસાવેલા E પ્રગતિ મશીન હવે શોભાના ગાઠીયા સમાન બની ગયું?

મોરબી નગરપાલિકાના વિકાસ કામની માહિતી આપતું e પ્રગતિ કિયોસ્ક જ માહિતી વિનાનું?
મોરબી નગર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિકાસ કામગીરી ની માહિતી પ્રજા સુધી પહોંચે તે માટે ગત15 ઓગસ્ટ 2022 ના રોજનહેરુ ગેટ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તત્કાલીન રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જોકે હવે કિઓસ્ક નું સમયસર અપડેટ કરવાની કામગીરી કરવામાં ન આવતી હોય જેના કારણે આ મશીન મોટા ભાગે બંધ હાલતમાં જ હોય છે અને જ્યારે શરૂ થાય ત્યારે જૂની માહિતી જ દર્શાવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW