HomeGujaratમોરબી નજીક કેનાલમાં આખલો ખાબકીયો, સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો 

મોરબી નજીક કેનાલમાં આખલો ખાબકીયો, સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો 

મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ2 ડેમ ની મુખ્ય કેનાલમાં ઉમિયા સર્કલ થી ગોકુળ મથુરા કોમ્પલેક્ષ વચ્ચે સાંજના સમયે અચાનક એક આખલો ખાબકીયો હતો અને પાણીના ડૂબવા લાગીયો હતો શરૂઆતમાં બહાર નીકળવા અનેક પ્રયાસ કરવા છતાં કેનાલના લપસણા ચડાણના કારણે ઉપર આવી શકીયો ન હતો આં અંગેની આસપાસ નીકળતા લોકોને જાણ થતા તેઓએ દોરડા વડે આખલાને બાંધી બહાર કાઢિયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW