HomeGujaratમોરબીમાં સગીરાને વિધર્મી શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

મોરબીમાં સગીરાને વિધર્મી શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

મોરબીના ગ્રામ્ય વીસ્તારમાં રહેતા એક પરિવારની સગીરા શાળાએથી આવતી-જતી હતી ત્યારે મોરબીના વીસી પરામાં રહેતા એક વિધર્મીની તેના પર નજર પડી ગઈ હતી અને સગીરાને એન કેન રીતે લાલચ આપી તેના પ્રેમ જાળમાં ફસાવી હતી બાદમાં પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું સગીરાને તેની નાની બહેન અને ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપી હતી તેમજ હાથમાં બ્લેડના છરકા મારી દઈ ખોટા નાટક કરી યુવતીને પોતાની મોહ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરતા સગીરાની માતા વીસીપરા વીસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક નામના શખ્સ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી માતાની ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે આરોપીવિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી બીજી તરફ સગીરાનું પણ મેડીકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW