HomeGujaratનાસાએ કચ્છના અખાતના જાહેર કર્યા નયનરમ્ય સેટેલાઈટ ફોટો

નાસાએ કચ્છના અખાતના જાહેર કર્યા નયનરમ્ય સેટેલાઈટ ફોટો

જામનગરજિલ્લાના દરિયા કિનારાથી શરુ થઇ મોરબી અને કચ્છ એમ ત્રણ જિલ્લાને જોડતા દરિયા કાઠા વિસ્તારમાં આવેલ કચ્છના અખાતનો અમેરીકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા સેટેલાઈટ તસ્વીર જાહેર કરી છે

અલગ અલગ ત્રણ તસ્વીરમાં એક તસવીર જામનગર જિલ્લાના પીરોટન ટાપુ અને આસપાસના એરિયામાં જ્યાંથી કચ્છનો અખાત શરુ થાય છે તે તસ્વીર છે તો એક તસ્વીર જામનગર મોરબી અને કચ્છ જિલ્લાના દરિયાકાઠા વિસ્તારની છે જયારે ત્રીજી એક તસ્વીર કાલુંબાર ટાપુ અને વાડીનાર એરિયાની છે કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી અને ઓટ માટે જાણીતો છે. તસવીરો ક્લિક થયાના ગણતરીના કલાકોમાં જ્યાં સ્થળ ત્યાં જળ અને જ્યાં જળ ત્યા સ્થળની સ્થિતિ સર્જાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW