HomeGujaratપીજીવીસીએલ ટીમનું વાંકાનેરમાં વીજ ચેકિંગ, ૧૬.૩૯ લાખની વીજચોરી ઝડપાઈ

પીજીવીસીએલ ટીમનું વાંકાનેરમાં વીજ ચેકિંગ, ૧૬.૩૯ લાખની વીજચોરી ઝડપાઈ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળના વાંકાનેર શહેર અને તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક, વાણીજ્ય હેતુતના વીજ જોડાણોમાં જામનગર, ભુજ, અંજાર અને મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરીને વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું

રહેણાંકનાં ફુલ-૬૨૬ વીજ જોડાણો ચેક કરતા ફુલ-૪૯ ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧૫.૧૯ લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ-૩૪ વીજ જોડાણો ચેક કરતા ફુલ-ર મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧.૨૦ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે.આમ, કુલ-૫૧ મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧૬.૩૯ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW