HomeGujaratમાળિયાના રાપર નજીક ગેસ ભરેલ ટેન્કર પલટી જતા હાઈવે જામ,

માળિયાના રાપર નજીક ગેસ ભરેલ ટેન્કર પલટી જતા હાઈવે જામ,

માળીયા હળવદ હાઈવે ઉપર રાપરના પાટીયા નજીક ક્રાનો કારખાના પાસે સોમવારે વહેલી સવારે ગેસ ટેન્કર અચાનક બેકાબુ બની ગયું હતું અને હાઇવે પર પલ્ટી મારી જતા એક સાઈડ હાઈવે બ્લોક થઇ ગયો હતો જેના કારણે થોડીવાર માટે રસ્તા પર જામ સર્જાયો હતો જોકે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બીજા તરફ રસ્તા પરથી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો આ ઘટના ક્યા કારણોસર બની તેની માહિતી સામે આવી ન હતી અને કોઈ જાનહાની ના પણ સમાચાર સામે આવ્યા ન હતા.

અકસ્માત ઝોન સમાન માંળીયા હળવદ હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો જેમના માળિયા તાલુકાના રાપરના પાટીયા નજીક આવેલા ક્રાનો સિરામિક નામના કારખાના પાસે અમદાવાદ તરફ જતુ Hp ગેસ ટેન્કર પલ્ટી મારી જતા હાઈવે એક સાઈડ હાઈવે બ્લોક ગેસનુ ટેન્કર હાઈવે વચ્ચે પલ્ટી જતા એક સાઈડ હાઈવે બ્લોક માળીયા પોલીસ ઘટનાસ્થળે એક સાઈડ હાઈવે બ્લોક થઈ જતા બીજી સાઈડ પરથી વાહન વ્યવહાર રવાના કરવામાં આવ્યો હતો ઘટના ક્યાં કારણોસર બની તેમજ જાનહાની અંગે કોઈ માહિતી સામે આવી શકી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW