HomeGujaratમકરસંક્રાંતિ પર્વ પર સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાય કાર્ય

મકરસંક્રાંતિ પર્વ પર સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાય કાર્ય

સાપર ગામમાં ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ઉપસરપંચ.જાડેજા શિવરાજસિંહ મંગળસિંહ,સભ્ય જાડેજા હરપાલસિંહ કિરીટસિંહ,જાડેજા જયદીપસિંહ કરણસિંહ,જાડેજા યોગરાજસિંહ ઘનશ્યામસિંહ ,જાડેજા ઇન્દ્રસિંહ અનુભા,તેમજ યુવામિત્ર જાડેજા લકીરાજસિંહ ઇન્દ્રસિંહ ,જાડેજા સંદિપસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા સાપર ગામના જરૂરીયાત મંદ ગરીબ 150 જેટલા પરિવારને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું.તેમજ 200 મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો,તેમજ સાપર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને 700 થી 800 પતંગનું વિતરણ કરી બાળ-માનવ હોય કે પશુઓના મુખ પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરી. આદર્શ યુવાશક્તિ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરી બધાને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW