HomeGujaratહળવદમાં ટ્યુશન કલાસીસ સંચાલકે રૂ 4 લાખના 7.10 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર...

હળવદમાં ટ્યુશન કલાસીસ સંચાલકે રૂ 4 લાખના 7.10 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર રૂ 8 લાખની કાર લઇ ગયો

હળવદના મહર્ષિ રેસીડેન્સી, રાણેકપર રોડ વિસ્તારમાં રહેતા અમનભાઇ ઇશ્વરભાઇ ભલગામા નામના ટ્યુશન સચાલક દ્વારા ભરતભાઇ રાણાભાઇ રબારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધેલા હતા અને જે બાદ સમયાન્તરે અમનભાઈએ આરોપીને મુદલ તેમજ વ્યાજ સહીત રૂપીયા સાત લાખ દસ હજાર ચુકવી દીધેલ હોવા છતા આરોપીએ રૂપીયા બે લાખ તથા છ માસનું વ્યાજ લેવાનું બાકી રહે છે તારી પાસે રૂપીયા છે કે નહી એ મારે જોવાનું નથી મારે રૂપીયા જોઇએ અને રૂપીયા ન હોય તો ગાડી મુકી જાવ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ટ્યુશન સંચાલકની GJ-36-L-3068  નંબરની આઠ લાખ ત્રીસ હજારની કાર બળબજરીથી પડાવી લઇ ગયો હતો બનાવ અંગે અમનભાઈએ ભરત રબારી વિરુદ્દ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW